ડિજિટલ સલામતીના સંસાધનો

વર્ગ માટેનાં ટૂલ

બાળકો માટે

Interland

ગેમ રમીને ઇન્ટરનેટના નિષ્ણાત વપરાશકર્તા બનો.

Interland એ સાહસોથી ભરપૂર ઑનલાઇન ગેમ છે, જેના થકી ડિજિટલ સલામતી અને નાગરિકતા વિશે શીખવું ક્રિયાપ્રતિક્રિયાત્મક અને મનોરંજક બને છે—ઇન્ટરનેટની જેમ જ. અહીં, બાળકો સારા ડિજિટલ નાગરિક બનવા માટે જરૂરી કુશળતાનો ઉપયોગ કરીને, તેમની સાથેના ઇન્ટરનૉટને ખરાબ વર્તન કરતા હૅકર, ફિશર, વધુ પડતું શેર કરતાં લોકો અને ધમકાવતાં લોકો સામે લડવા માટે સહાય કરે છે.

નીચેના અભ્યાસક્રમના સંયોજનમાં, Interlandને ઇન્ટરનેશનલ સોસાયટી ફૉર ટેક્નોલોજી ઇન એજ્યુકેશન દ્વારા સીલ ઑફ અલાઇન્મેન્ટ આપવામાં આવ્યું છે.

હવે રમો

શિક્ષકો માટે

Be Internet Awesome અભ્યાસક્રમ

વિદ્યાર્થીઓને જવાબદાર ડિજિટલ નાગરિકો બનવામાં સહાય કરો.

Be Internet Awesome અભ્યાસક્રમ શિક્ષકોને એવાં ટૂલ અને પદ્ધતિઓ આપે છે જે તેમના માટે ડિજિટલ સલામતીના મૂળભૂત સિદ્ધાંતો શીખવવા માટે જરૂરી હોય છે. Google દ્વારા iKeepSafe સાથેની ભાગીદારીમાં ડેવલપ કરવામાં આવેલું કન્ટેન્ટ શિક્ષકો સૌથી ગંભીર પાઠ—અને Interlandનો રોમાંચ—શીખવી શકે તે માટે સહાય કરે છે.

અભ્યાસક્રમમાં પાંચ વિષયો માટે પાઠની યોજનાઓ, સાથે Interlandને પૂર્ણ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવેલી પ્રવૃત્તિઓ અને કાર્યપત્રકોનો સમાવેશ થાય છે.

Be Internet Awesomeના બધા ઘટકો:

  • ISTE ધોરણોને અનુરૂપ બનો
  • કોઈપણ વ્યક્તિગત માહિતી અથવા લૉગ ઇન માહિતીની જરૂર નથી
  • તમામ ડિવાઇસમાં ઉપયોગમાં લઈ શકાય છે
  • દરેક વ્યક્તિ માટે નિઃશુલ્ક છે

Classroom માટે વધુ માહિતી

Internet Awesome માટેની ટિપ

અમારા Awesome પ્રોગ્રામ માટે દિશાનિર્દેશોના દરેક સ્થંભ માટે 5 ઝડપી ટિપ મેળવો, જે તમને ઑનલાઇન સલામત, સ્માર્ટ અને હકારાત્મક બનવામાં સહાય કરશે

ડાઉનલોડ કરો

Internet Awesome પાઠનું પોસ્ટર *ઇન્ટરનૉટ આવૃત્તિ*

અમારા ઇન્ટરનૉટ તરફથી રજૂ થતા ઑનલાઇન સલામતીના 5 મૂળભૂત સિદ્ધાંતોના પાઠનું રંગીન દૈનિક રિમાઇન્ડર ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો.

ડાઉનલોડ કરો

Google Classroom માટે Interland

વિશેષ વર્ગોને અથવા વિભાગોને Interland સોંપો અથવા વર્ગમાં ઘોષણાના રૂપે તમારા બધા વિદ્યાર્થીઓ માટે સંસાધન ઉપલબ્ધ કરો.

Classroom સાથે શેર કરો

શાળાની Chromebooks માટે Interland

G Suite વ્યવસ્થાપકો તેમની શાળાના Chromebookના ટાસ્કબારમાંથી સીધા જ વિદ્યાર્થીઓ માટે કોઈપણ અવરોધ વિના Interland ઉપલબ્ધ કરી શકે છે.

વ્યવસ્થાપક કન્સોલ ખોલો

Google for Education શિક્ષક કેન્દ્ર અભ્યાસક્રમ

બધી ઉંમરના વિદ્યાર્થીઓને ડિજિટલ સાક્ષરતાની કુશળતા શીખવાડવા ઇચ્છતા શિક્ષકો વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ એવું નવું Google for Education ડિજિટલ નાગરિકતા અને સલામતી મૉડ્યૂલ અજમાવી શકે છે.

શિક્ષક કેન્દ્રની મુલાકાત લો

Internet Awesome પાઠનું પોસ્ટર

ઑનલાઇન સલામતીના 5 મૂળભૂત સિદ્ધાંતોના પાઠનું રંગીન દૈનિક રિમાઇન્ડર ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો.

ડાઉનલોડ કરો

Internet Awesome પ્રમાણપત્ર

ઇન્ટરનેટના નિષ્ણાત વપરાશકર્તા હોવાનો પુરાવો આધિકારિક પ્રમાણપત્રના રૂપમાં મળે છે.

ડાઉનલોડ કરો

ઇન્ટરનૉટની પેપરક્રાફ્ટ પ્રવૃત્તિનો નમૂનો

ઇન્ટરનૉટ આ મનોરંજક અને હાથવગી પેપર પ્રવૃત્તિ થકી સ્ક્રીનમાંથી બહાર આવીને વાસ્તવિક જીવનમાં પ્રગટ થાય છે.

ડાઉનલોડ કરો